Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Romance

3  

Rayde Bapodara

Romance

જીંદગી

જીંદગી

1 min
218


હાર - જીતની રમત છે 

મારી - તમારી આ જિંદગી,


લાગે જીવવી કઠીન છતાં 

જીવની પડશે આ જિંદગી,


ચડતી - પડતી એ દાવ છે જિંદગીના 

મને - કમને ખેલાવશે આ જિંદગી,


પ્યાર હોય કે હોય નફરત

સહેવી પડે આ જિંદગી,


સંસાર સાગર ખારા જળનો છે દરિયો 

છતાં તરતા શીખવશે આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance