Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RASIKKUMAR AD

Romance Others

3  

RASIKKUMAR AD

Romance Others

અપરિચિત

અપરિચિત

1 min
126


બેઠો હતો હું એકલો

આવી એક અજાણી છોકરી

જીન્સ પેન્ટ પહેરી

હસતી હસતી,

બેઠી નજીક,


પરિચિતો સાથે વાતે વળગી

હતા એના પરિચિત પરિચિત

બે ચાર મિનિટમાં એ થઈ ગઈ

પરિચિત જાણે મારાથી

કહે કેમ શરમાય મારાથી,


પછી તો હું વાત કરવા લાગ્યો

એનું નામ લઈ ગાવો લાગ્યો

રહીએ ચાર પાંચ દિવસ

અમે સૌ રહ્યા સાથે,


આ અજાણી છોકરી

હવે તો રહી ન અજાણી

દિલે એને પોતાની ગણી,


હું તને પ્રેમ કરુ છું

કહું તે પહેલા

એ ચાલી ગઈ શહેર,


જતાં જતાં લઈ ગઈ નંબર

કરતી ક્યારેક ક્યારેક ફોન

હું પણ કરતો એને ફોન,


પછી તો વધી દૂરી

એ શહેર ને હું ગામ

જોવા મળે છે એ

ઈન્સ્ટાગ્રામ,


પણ હવે નથી દોસ્તી

કે નથી પ્રેમ

બોલ બોલ કરતી

નિરાલી !


બની ગઈ છે

ફરી અજાણી

અપરિચિત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance