Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla

Romance

3  

Deep Shukla

Romance

વરસાદ આવ્યો છે

વરસાદ આવ્યો છે

1 min
379


તારા મનમાં મારો વિચાર આવ્યો છે, એટલેજ કદાચ આજે વરસાદ આવ્યો છે.


તને મારા પ્રત્યે વિશ્વાસ જાગ્યો છે, એટલેજ કદાચ આજે વરસાદ આવ્યો છે.


દરેક હદો ને પાર કરવાનો સાહસ જાગ્યો છે,

એટલેજ કદાચ આજે વરસાદ આવ્યો છે.


તારા ચેહરા પર મારા નામ નો નિખાર આવ્યો છે,

એટલેજ કદાચ આજે વરસાદ આવ્યો છે.


તારા હૃદયમાં મારા માટે સ્વાર્થ જાગ્યો છે, એટલેજ કદાચ આજે વરસાદ આવ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance