વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમની ચાર દીવાલો વચ્ચે....
'મા' કોની સાથે બોલે ?
એક મહાભારતની ચોપડી છે...
વાટ જુએ છે..
મારો કાન લેવા આવે તો !
વૃદ્ધાશ્રમની ચાર દીવાલો વચ્ચે....
'મા' કોની સાથે બોલે ?
એક મહાભારતની ચોપડી છે...
વાટ જુએ છે..
મારો કાન લેવા આવે તો !