દિવાળીમાં શું ?
દિવાળીમાં શું ?
દિવાળીમાં શું ?
નવા વસ્ત્રો, સ્વભાવ
પહેરવાના
માણે દિવાળી
વીણીને ફટાકડા
ભોળું બાળક
ઉજવી શકો
ભીતર દીપ મૂકી
દિવાળી પર્વ.
''પગાર આવ્યો ?''
આના જવાબે નભે,
એની દિવાળી.
હસતા રહો
મીઠાશ જો લાવો તો
રોજ દિવાળી
દિવાળીમાં શું ?
નવા વસ્ત્રો, સ્વભાવ
પહેરવાના
માણે દિવાળી
વીણીને ફટાકડા
ભોળું બાળક
ઉજવી શકો
ભીતર દીપ મૂકી
દિવાળી પર્વ.
''પગાર આવ્યો ?''
આના જવાબે નભે,
એની દિવાળી.
હસતા રહો
મીઠાશ જો લાવો તો
રોજ દિવાળી