STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Drama

2  

Dharmik Parmar 'Dharmad'

Drama

ચમચી

ચમચી

1 min
3.3K

કોઈ

ચમચી

મીઠુંય ભભરાવે

ને

વળી

કોક

સંબંધોમાં મરચું'ય નાંખે

બસ,

મસાલો

કેટલો

તીક્ષ્ણ છે

એના પર આધાર છે !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama