STORYMIRROR

Shaurya Parmar

Tragedy

3  

Shaurya Parmar

Tragedy

વરાળ

વરાળ

1 min
13.1K


હૈયાંની તિરાડમાંથી, 

બાહર આવેલી વરાળ, 

ઊંચે ઊંડી, 

અને આભે ચડી,

વીજળી,પાણી, પવન. 

ઘણી અડચણો નડી, 

પણ એ નીડરતાથી લડી, 

ભારતીના નામે, 

સ્વર્ગના ગામે, 

પહોંચી સરનામે,

જોઈ માને સામે,

એ બની વાદળ,

ધોધમાર દડદડી, 

મારા તન પર પડી, 

ઠરી મારી આંતરડી, 

ચોફેર સુવાસ ભળી, 

હૈયાંની તિરાડમાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy