STORYMIRROR

Meena Mangarolia

Abstract Classics Romance

2  

Meena Mangarolia

Abstract Classics Romance

વિશ્વાસ

વિશ્વાસ

1 min
2.6K


યાદ કોઈની આજે રહી રહીને આવે છે..

આંખ મારી આજ કેમ ફરકી જાય છે..?

હા.. તુરત મુજ આંખ પરખી જાય છે.  

એક સપનું અને હજારો પીડા અહીં થાય છે..

આજે કોઈ દિલથી યાદ કરતું હોય તેવું થાય છે. 

વિશ્વાસ કરવાનું ફરી ફરી મન થાય છે.. 

વરસો વિત્યા પછી જાણે સપના 

સજાવવાનું મન થાય છે...   

ઉદાસ મન સદાયને આંસુઓ ભલે આંખોમાં, 

ફરી ફરીને તને મળવાનું મન થાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract