STORYMIRROR

Dolly Jimuliya

Abstract

3  

Dolly Jimuliya

Abstract

વેર

વેર

1 min
14.2K


જીવન લાગે છે ઘણીવાર ઝેર     

જયારે થાય પોતાના સાથે વેર   


વિચારોના વાદળોથી ઘવાય ઉર

લાગણીઓમાં આવે મતભેદોના પૂર                    


હોશે હોશે કરીએ જેના કામો   

દૂર દેખાય દુઃખમાં એના નામો   


ખરાબ સમયનો ખેલ આ ઘડીભરનો

સમય સચવાઈ તો સથવારો જીન્દગીભરનો               


મતભેદોનુ કારણ અંદરની ઇર્ષા  

ધન્ય થશું જો જોઈશુ પર ખુશીમાં હર્ષા    


Rate this content
Log in

Similar gujarati poem from Abstract