STORYMIRROR

Dolly Jimuliya

Inspirational Romance

3  

Dolly Jimuliya

Inspirational Romance

કોઈ

કોઈ

1 min
453


સતત વિચારતા મનની,

સ્થિરતા 'કોઇ' ઇચ્છે છે...


સતત દોડતા તનની,

તંદુરસ્તી 'કોઈ' ઇચ્છે છે...


સતત જાગતી આંખોનો,

પલકાર 'કોઈ' ઇચ્છે છે..


સતત ગહનશીલ ચહેરાનું,

હાસ્ય 'કોઈ' ઇચ્છે છે..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational