સ્વભાવ
સ્વભાવ
1 min
165
શું નડવાની એને કોઈ કસમ?
જેને ખોટું બોલવાની નિભાવવી રસમ...
ના સુધરે એના કયારેય સ્વભાવ,
જેને દેખાય બધામાં અભાવ...