ડિયર ડાયરી
ડિયર ડાયરી
કાલ હતા જે દૂર સંબંધ,
રમતા હતા જે બાજી બંધ,
મુખ પર નહોતું જે મલકાટ,
દિલ અનુભવતું જે ખચકાટ,
ભાગદોડ કરીને જે હાંફતુ મન,
શાંત થયું તે લઈને વિરામ,
આપ્યો ઈશ એ ઠંડો વિસામો,
સમયનો દેખાડ્યો સાચો સથવારો.
