STORYMIRROR

Dolly Jimuliya

Tragedy

3  

Dolly Jimuliya

Tragedy

વેદના

વેદના

1 min
248


સાવ કાંઈ નાહકની નથી આ પીડા,

ક્યાંક તો જરૂર એના બીજ રોપાયા હશે;


હા, જાણી જોઈને તો નથી જ ઉછેર્યા,

પણ અજાણતા એ જરૂર સિંચાયા હશે;


સગાનું સગપણ ઝંખવાયું,

કોણ જાણે કેટલા હૃદય ઘવાયા હશે;


હા, અવાજ નથી થયો લેશમાત્ર,

જરૂર શબ્દનાં બાણે વીંધાયા હશે.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy