STORYMIRROR

Dolly Jimuliya

Romance

3  

Dolly Jimuliya

Romance

હમકદમ

હમકદમ

1 min
424

તારૂ પળ માટે પણ દૂર જવું ને મારુ તડપવું, 

 પ્રેમ કહું કે વેદના કહું કે શું કહું? 


તારા વગરની સવાર જોવી ને મારૂ આથમવું,

સ્વભાવ કહું કે ટેવ કહું કે શું કહું? 


તું નથી છતાં તારા હોવાનો આભાસ થવો, 

મારો પડછાયો કહું કે સથવારો કહું કે શું કહું? 


સમય પહેલા તારી રાહ જોવાની મારી વ્યથા, 

કલ્પના કહું કે હકીકત કહું કે શું કહું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance