STORYMIRROR

Bindya Jani

Others Romance

5.0  

Bindya Jani

Others Romance

બની જાઉં

બની જાઉં

1 min
677


તું બને જો આંખો, હું પાંપણ બની જાઉં,

તું બને જો હ્રદય, હું ધડકન બની જાઉં.


તું બને જો જિસ્મ, હું આત્મા બની જાઉં,

તું બને જો દર્પણ, હું પ્રતિબિંબ બની જાઉં.


તું બને જો કલમ, હું શાહી બની જાઉં,

તું બને જો કોરો કાગળ, હું કવિતા બની જાઉં.


ઓ શાયર, તારા થકી હું શાયરી બની જાઉં.


Rate this content
Log in