પીળુ પીતાંબર
પીળુ પીતાંબર
1 min
669
હું પીળું પીતાંબર તારુ કાના
બની ગઈ શણગાર તારો કાના
તારા મોરપીંછમાંજ વસતી કાના
તારા હોઠે વાંસલડીમાં હસતી કાના
કદમની ડાળે વસતી કાના
ગાવલડી ચરાવતી કાના
તને સાથસંગાથ નચાવતી કાના
બસ આ તારી નખરાળી રાધા.

