STORYMIRROR

Kinjal Pandya

Romance Inspirational

3  

Kinjal Pandya

Romance Inspirational

નથી કોઇ ખાસ એવું

નથી કોઇ ખાસ એવું

1 min
195

નથી કોઇ ખાસ એવું હવે,

તેથી તારી યાદ કરું છું.


નથી કોઇ ખાસ એવું,

તેથી તારી ચિંતા કરું છું.


નથી કોઇ ખાસ એવું,

તેથી તારી કાળજી કરું છું.


નથી કોઇ ખાસ એવું,

તેથી તારી સપનાની જીંદગી જીવું છું.


હવે તો બસ ખાસ છે,

તો ફકત અને ફકત તું અને તારો પ્રેમ.


જાણું બંને મારા નથી,

પણ ખાસ એટલે જ,

તારા માટે મરવા નહીં,

પણ જીવવા માંગુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance