STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

પ્રેમની લાગણી

પ્રેમની લાગણી

1 min
600

શરમના માર્યે તારા ગાલના શેરડા લાલ થયા, 

શું આ જ લાગણીઓ જેમાં પડી પાયમાલ થયા!? 


એતો હું ન જાણું પણ મારા હાલ બેહાલ થયા,

ભર ઉનાળે હદયમાં ગાજવીજ સાથે મેઘ વરસતા થયા!


મને ભીંજવીને એ પણ જાણે તૃપ્ત જ થયા,

પણ, આ બધું તો ઠીક,

દુનિયા કહે આ ઘેલીના જુઓ કેવા હાલ બેહાલ થયા..!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance