વોટ્સ એપ
વોટ્સ એપ
જ્યારે અનો મેસેજ આવતો નથી,
મન દરિયાસમું અશાંત થઈ જાય છે.
જ્યારે લાસ્ટ સીન બદલાતા નથી,
મન મહાસાગર પ્રશાંત થઈ જાય છે.
જ્યારે મેસેજ પર વાદળી ટીક આવે,
મનનુ તોફાન થોડું શાંત થઈ જાય છે.
પણ જ્યારે એનો રિપ્લાય આવે ને,
મન તળાવસમું શાંત થઈ જાય છે.