STORYMIRROR

Prakruti Shah 'Preet'

Romance

3  

Prakruti Shah 'Preet'

Romance

પ્રીતનો સંબંધ

પ્રીતનો સંબંધ

1 min
502

લાગણીના તાંતણે જોડાયો એક સંબંધ,

વિશ્વાસની મજબૂતીથી બંધાયો એક સંબંધ.


દિલના દરવાજે થયા ટકોરા,

અને દરેક ખૂણામાં પાંગર્યો એ સંબંધ.


અચાનક આવ્યો એક વંટોળ, 

અને સંબંધમાં આવ્યો ઝંઝાવાત.


દિલના દ્વારે માર્યું એક મજબૂત તાળું,

જેથી સચવાઈ રહે "પ્રીત"નું એ સંભારણું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance