Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Romance

3  

Anil Dave

Romance

કાવ્ય

કાવ્ય

1 min
309


કોઈક તો પલળોને મારા  પ્રેમમાં,

પલળવુ છે મારે કોઈ'કના પ્રેમમાં.


ધડકે છે દિલ મારૂં કોઈની યાદમાં,

કોઈ મને ક્યા મળે છે સપનામાં ?


મળે કોઈ તન્હા જીંદઞીની રાહમાં,

ખીલી ઉઠે ફૂલોની કળી ચમનમાં.


અંધારી રાતના અંધકારમાં જોઉ છું,

કોઈ લલનાનો ચહેરો સપનામાં.


સ્વપ્નોને ઓગાળે છે સૂર્યનો ધોમ-ધકતો તાપ,

"અનુ"ઉત્તરને અશ્રુમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance