STORYMIRROR

Vipul Borisa

Romance

3  

Vipul Borisa

Romance

નજર

નજર

1 min
196

સમય પતંગિયાની માફક હાથમાંથી છટકતો જાય છે,

જીવ છે કે મારો

જળ વિનાની માછલી માફક તરફડતો જાય છે,


ક્ષણ-ક્ષણ એ મારાથી ભુલાતી નથી.

પળ-પળ એની યાદ જાતી નથી.

અવસર, એ વખત ક્યાં વીતી ગયો ખબર ના પડી,


હું રાહમાં ઉભો હતો એમની રાહ જોઇને,

એ નીકળી ગયા મારી સામેથી તોય,

એમની મારા પર નજર ના પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance