Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Others Romance

5.0  

Rohit Prajapati

Others Romance

નિખાલસ લાગણી

નિખાલસ લાગણી

1 min
593


સંબંધમાં લાગણીઓ જેવી નિખાલસતા હોય તો કેવું લાગે ?

સંબંધ જાણે સુખનું સરનામું હોય એવું લાગે !


પ્રેમમાં નિર્મળ હદયની નિખાલસતા ભળે તો કેવું લાગે ?

પ્રેમ જાણે આત્મામાં ભળ્યો હોય એવું લાગે !


શબ્દોમાં પ્રાસ સમી નિખાલસતા વસે તો કેવું લાગે ?

શબ્દો જાણે એકમેકના સાથી હોય એવું લાગે !


દરેક પ્રેમીના હૃદયમાં તારા મારા પ્રેમ જેવી.

નિખાલસતા વસે તો કેવું લાગે..?

આપણો પ્રેમ જાણે પરવાન ચઢ્યો હોય એવું લાગે !


Rate this content
Log in