Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

કરોમાં

કરોમાં

1 min
531


આમ મારી લાગણીઓ સાથે રમોમાં !

મને પ્રિય ઝાંઝરના ઝણકાર કરો મા !


આમ નહીં મારી નારાજગીનો અંત આવે,

ખોટા ખોટા મથી સમય વ્યતીત કરો મા !


પ્રેમ હોય ત્યાં ઝગડો પણ કેમ ના હોઈ શકે ?

તમારા મનની અવનવી વ્યાખ્યાઓ કરો મા !


જાઓ, ભલે હું રહ્યો તમારો અડગ પડછાયો,

અંધારે તો છૂટુંજ છું, તો ખોટી વાતો કરો મા !


થાય એટલા ઉધામા આજે તો કરીજ નાખો,

મારાથી નારાજગી દૂર નહીં થાય, પ્રયત્નો કરો મા !


Rate this content
Log in