Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Inspirational

3  

Rohit Prajapati

Inspirational

એ તો છે

એ તો છે

1 min
409


નથી રહી દીકરી હવે સાપનો ભારો કે ઉજાગરો,

એ તો છે જીવનનો ઉજિયારો ને બાપનો સહારો.


નથી દીકરી હવે કોઈ ગાય કે પારકી થાપણ,

એ તો છે યુગો યુગોથી શક્તિ ને જગનો સહારો.


નથી દીકરી હવે દુ:ખનો દરિયો કે કોઈ પાપ,

એ તો છે પરિવારનો સાથ ને વિશ્વાસ કેરો સહારો.


નથી દીકરી હવે અબળા કે કોઈ અભિશાપ,

એ તો છે સમાજનું જીવનને શ્વાસમાં રહેલ સહારો.


નથી દીકરી હવે કડવો ઘૂંટ કે જીવનની ખૂંટ,

એ તો છે લાગણીઓ લખલૂંટ ને જીવંત સહારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational