STORYMIRROR

Dolly Jimuliya

Inspirational

2  

Dolly Jimuliya

Inspirational

ડિયર ડાયરી

ડિયર ડાયરી

1 min
234

છું હું ભલેને ઘરે ને ઘરે,

છું હું ભલેને ઘરે ને ઘરે,

પણ છું સલામત સથવારે...


રાખીશ હું મને એટલી વ્યસ્ત,

રાખીશ હું મને એટલી વ્યસ્ત,

મન ને નહી થવા દવ કંટાળાથી ત્રસ્ત...


નહી મુંઝાવ છોડીને હિંમત

નહી મૂંઝાવ છોડીને હિંમત

પરિસ્થિતિને માની કર્મની ગમ્મત...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational