STORYMIRROR

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

વેદના

વેદના

1 min
27.8K


વેદના મારી કેમ કરી જતાઉ તને કાન્હા,

વૃંદાવન છોડીને ગયા કેડે ખબર નથી લીધી.

તે એકવાર પણ કાન્હા...


રાધા રટે છે બસ તારા નામ નુ જ રટણ...

તું જ કહે કાન્હા છે આનું કોઈ મારણ‌

કેમ સમજાવું તને સગપણ !


હું તારા વિરહ મા બની ઞઈ જોગણ...

તારા શરણે આવી તારી સોહાગણ‌

તુંજ હવે કર ન્યાય, નથી ખપતું તારા વિના કશું પણ‌.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy