Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.0  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

વેચી દઉં

વેચી દઉં

1 min
270


હું મંઝિલ ખરીદું ને સફર વેચી દઉં,

ચાલ આજ ખુદનો હું હુનર વેચી દઉં,


મધુર યાદોના બાળપણને ખાતીર,

બાળક થવા માટે હું ઉંમર વેચી દઉં,


ખબર લઈ લઉં મારા સપનાઓની,

અરે ! દવા દેખાડી હું ઝહર વેચી દઉં,


જમીંની આ મહોબ્બત છે કાફી ?

ફલકમાં જઈને હું પર વેચી દઉં,


વિશ્વાસ છે મને ચાંદની રોશની પર,

તો શા માટે અંધકારને હું નઝર વેચી દઉં,


"નાના" અજીબ છે આ પ્રસિદ્ધિની જિદ,

એટલી કમાણી કરું કે હું ઘર વેચી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy