Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational

4.7  

Nana Mohammedamin

Inspirational

લોકો મળે અહીં....

લોકો મળે અહીં....

1 min
30


એક ચહેરા પર ચહેરા સજાવી લોકો મળે અહીં, 

અસલી સૂરતની પહેચાન છૂપાવી લોકો મળે અહીં.  


આવી પડે ક્યારેક તકલીફ તો ફેરવી લે લોકો મોં અહીં,

મતલબ માટે ગળે થી ગળે લગાવી લોકો મળે અહીં.


કોઈ નિર્ધન મળે તો નફરતથી મારે લોકો ઠોકર અહીં,

ધનાઢ્ય કોઈ આવે તો દિલ થી દિલ લગાવી લોકો મળે અહીં.


ખોટા - બનાવતી વિચાર જાહેર કરી લોકો મળે અહીં, 

સરચાઇને પર્દા પાછળ મૂકી જૂઠ બયાન કરી લોકો મળે અહીં. 


મીઠી મુસ્કાન પાછળ દુઃખનાં આંસુઓ સંતાડી લોકો મળે અહીં,

ચમકતી આંખોમાં દુનિયાભરનાં દર્દ છૂપાવી લોકો મળે અહીં.


રંગબેરંગી જગમાં કાયમ રંગ બદલી લોકો મળે અહીં,

"નાના" અસલીયત છુપાવી અજનબી બની લોકો મળે અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational