વાતો
વાતો
એમની વાતોમાં
મને આસ્થા હતી,
એમની આંખોમાં
અજબનું ખેચાણ હતું.
એમની નિષ્ઠા પર મને
પૂરો ભરોસો હતો
એનો તસ્વીર માત્રથી
ચાહવા લાગીતી હું એને
મારી એના સાથેની હરએક
પલને હદયમાં કંડારી રાખીથી મેં
શ્રદ્ધા અખૂટ હતી એના પરત્વે મને,
દીલની ગહેરાઈથી ચાહતી હતી હું એને.