STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Fantasy

2  

Dharmik Parmar 'Dharmad'

Fantasy

વાત ટચૂકડી !

વાત ટચૂકડી !

1 min
538


વહી જાય છે

પાણીનાં ખિસ્સામાં બેસીને

સમય...


ઘડિયાળનાં કાંટાઓ વચ્ચે

અટવાયેલો સમય

રઘવાયો થઈ

બ્હાર આવ્યો !


પોટલીમાં બાંધીને

રોજ પૂજા કરો

સમયની...

સમય બસ આશીર્વાદ આપશે !!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy