Khushboo Patel
Abstract Drama Tragedy
કિનારે બેસીને, ડગમગ થતી વાસ્તવિકતા,
ગમે ખારી મીઠી, સમય બળની આ અડગતા.
ચિઠ્ઠી સાંજે ધારી, મન નયન એ દેહ જગમાં
ભૂલી ઘેલી પ્રેમે, ઉર જગત એ ભાર રણમાં.
શ્રાવણની હેલી...
કાલ
કાંટા
ભગવાનનો અવાજ
સપના
વાસ્તવિકતા
સમાજ
વ્યસન
એ પાંચ દિવસ
ગુલાબ
ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી.. ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી..
લાગણીઓના રંગો ભરી .. લાગણીઓના રંગો ભરી ..
'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલન... 'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પ...
નિશાચરની માફક આ જાગીને રાતો .. નિશાચરની માફક આ જાગીને રાતો ..
આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો .. આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો ..
સરસ આ ઈમારત ચણાઈ જવા દો.. સરસ આ ઈમારત ચણાઈ જવા દો..
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી... લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી...
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ... ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ...
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય... મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય...
કાગડાઓ, દાવો કરે છે કાગડાઓ, દાવો કરે છે
"નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માના પ્રેમમાં લખાયેલી સ... "નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માન...
અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યાંક તું એમ સમજી બેઠે ... અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યા...
અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ પાછળ ભલે ને લાગે અં... અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ...
એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શબ્દ ! એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શ...
તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ દરબારો. તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ ...
Live life with ease.. Live life with ease..
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી. જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.