STORYMIRROR

Khushboo Patel

Abstract Drama Others

3  

Khushboo Patel

Abstract Drama Others

ભગવાનનો અવાજ

ભગવાનનો અવાજ

1 min
171

"ચાલો, દુ:ખનું ગણિત ભારી કરીએ,

દુ:ખ તો માણસ-માણસને આપે,

ભગવાન આપે તો કંઈક વાત બને

કેમકે ડર ના માર્યા જ ભગવાન ને પૂજે."


એકલતાને અણીનો આશ,

માણસને તો બસ 'તારા પર વિશ્વાસ'

"આજે નથી તું મારા માટે ખાસ,

કેમકે વિશ્વાસ નથી, ડર છે તારો આધાર."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract