ગુલાબ
ગુલાબ

1 min

336
કરમાયેલ પાંખડી તોડી,
તો મળ્યો ગુલાબનો છછણાટ,
"વાહ, મારી જ ખુશ્બુ છીનવી,
તુ મારીજ સુંદરતાને શણગાર"
કરમાયેલ પાંખડી તોડી,
તો મળ્યો ગુલાબનો છછણાટ,
"વાહ, મારી જ ખુશ્બુ છીનવી,
તુ મારીજ સુંદરતાને શણગાર"