Khushboo Patel
Inspirational
તમારો આજનો શોખ
તમારી આદત બની જશે
અને આદત, તમારી નબળાઈ
વ્યસનમુક્ત જીવન
એજ સાચી કમાઈ
શ્રાવણની હેલી...
કાલ
કાંટા
ભગવાનનો અવાજ
સપના
વાસ્તવિકતા
સમાજ
વ્યસન
એ પાંચ દિવસ
ગુલાબ
બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું .. બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું ..
તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં. તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં.
જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી! જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી!
એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં. એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામ...
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
સ્નેહી પરમારની કવિતા.. સ્નેહી પરમારની કવિતા..
કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે. કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે.
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ? તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ?
લ્યો કબર નીચે દટાયો હું હતો. લ્યો કબર નીચે દટાયો હું હતો.
તમે સુખી રહો છો ત્યારે તેને સર્વસ્વ સુખ લાગે છે, પિતા બની પરમેશ્વરની ધૂપ-છાંવ જેમ રાખે છે. છતાં તમને... તમે સુખી રહો છો ત્યારે તેને સર્વસ્વ સુખ લાગે છે, પિતા બની પરમેશ્વરની ધૂપ-છાંવ જે...
ઠંડા પવનની લહેરખી આવતા જ, પતંગ ઉડાડવાની કરી તૈયારી, પતંગ હવામાં લહેરાવા માંડી. ઠંડા પવનની લહેરખી આવતા જ, પતંગ ઉડાડવાની કરી તૈયારી, પતંગ હવામાં લહેરાવા માંડી.
તો એ ઝરણું નથી બનતો... તો એ ઝરણું નથી બનતો...
કહેવાતો ‘શુભ’ પરંતુ વાસ્તવમાં, એક દીકરીનાં પિતા માટેનો ‘દુ:ખદ’ પ્રસંગ; હવે પૂરો થઈ ગયો હતો. કહેવાતો ‘શુભ’ પરંતુ વાસ્તવમાં, એક દીકરીનાં પિતા માટેનો ‘દુ:ખદ’ પ્રસંગ; હવે પૂરો ...
ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ. ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ.
આ ગુલાબી ઠંડીની અસર એ શોધવા, નીકળ્યો છું ડાળ લીલી કાપવા, જીવનનાં અંતમાં. આ ગુલાબી ઠંડીની અસર એ શોધવા, નીકળ્યો છું ડાળ લીલી કાપવા, જીવનનાં અંતમાં.
એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે. એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.
એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે, એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે,
અહીં તો છે હરિ આધિ વ્યાધિને ઉપાધિ સદાએ, બની શકે તો મૂંઝાતા માનવીને હિંમત તું આપજે. અહીં તો છે હરિ આધિ વ્યાધિને ઉપાધિ સદાએ, બની શકે તો મૂંઝાતા માનવીને હિંમત તું આપ...
જગનાં તાત તણો છે આધાર એ, પાકે મૌલાત લઈએ માણી માણી. જગનાં તાત તણો છે આધાર એ, પાકે મૌલાત લઈએ માણી માણી.