Khushboo Patel
Tragedy Thriller
છે લાલ રંગથી પ્રેમ..
તો એ પાંચ દિવસોથી નફરત કેમ?
સહનશક્તિ એનો સ્વભાવ..
શું એટલે જ છે આ ભેદભાવ ?
શ્રાવણની હેલી...
કાલ
કાંટા
ભગવાનનો અવાજ
સપના
વાસ્તવિકતા
સમાજ
વ્યસન
એ પાંચ દિવસ
ગુલાબ
લાગણીઓના વર્તુળમાં ઘેરાયો હું .. લાગણીઓના વર્તુળમાં ઘેરાયો હું ..
યાદ કરો સૌ -તમને પણ લાગ્યો હશે .. યાદ કરો સૌ -તમને પણ લાગ્યો હશે ..
વાદળ, પંખીને હવાની સાથે ચાલતાં થયાં .. વાદળ, પંખીને હવાની સાથે ચાલતાં થયાં ..
ઉજાગરો મીઠો લાગે રાતને કેવી રીતે કહું .. ઉજાગરો મીઠો લાગે રાતને કેવી રીતે કહું ..
'એકલતાના અંધારામાં યાદોનો પ્રકાશ ફેલાશે, એ જાણ હતી,પણ આમ પ્રકાશની કિરણો, આંખોને મુંજી મનમાં અંધારુ... 'એકલતાના અંધારામાં યાદોનો પ્રકાશ ફેલાશે, એ જાણ હતી,પણ આમ પ્રકાશની કિરણો, આંખોન...
ઓલ્યા આભલાને તો તારોડિયાનું ઘેલું આગિયાને એ બાગમાં જગમગ જડેલું .. ઓલ્યા આભલાને તો તારોડિયાનું ઘેલું આગિયાને એ બાગમાં જગમગ જડેલું ..
ભૂલી ગઈ તને એમ બોલું ખોટું તો .. ભૂલી ગઈ તને એમ બોલું ખોટું તો ..
હવે પ્રભુ શરણ એક વિકલ્પ .. હવે પ્રભુ શરણ એક વિકલ્પ ..
મર્યા પછી યાદોમાં રાખવાનો શો ફાયદો .. મર્યા પછી યાદોમાં રાખવાનો શો ફાયદો ..
'હવે, સૌએ જાણ્યું અસલ કરવી જાતનરવી, પહેલું લાખેણુ સુખ ! નકદ રાશી જ ગણવી, શતાબ્દીઓ એ ગાન કણસતુ ગાશે થ... 'હવે, સૌએ જાણ્યું અસલ કરવી જાતનરવી, પહેલું લાખેણુ સુખ ! નકદ રાશી જ ગણવી, શતાબ્દી...
'સ્વતંત્રતા મળી પણ નારી ક્યાં સુરક્ષિત છે ? બળાત્કાર, દહેજની માંગણીઓમાં નારી વીંટળાઈ છે. હરપળ બીજા મ... 'સ્વતંત્રતા મળી પણ નારી ક્યાં સુરક્ષિત છે ? બળાત્કાર, દહેજની માંગણીઓમાં નારી વીં...
રહે એ બેખબર દિલથી દુઆ મારી .. રહે એ બેખબર દિલથી દુઆ મારી ..
અતીતની સ્મૃતિઓ વાગોળાવે જન્મદિવસ .. અતીતની સ્મૃતિઓ વાગોળાવે જન્મદિવસ ..
'એક ડોશો એક ડોશી સંગ જીવે, જીવ ઘૂંટે, તો વધે શું જિંદગીમાં ? જીવતા જે લાકડીનાં એક ટેકે, આશ તૂટે, તો ... 'એક ડોશો એક ડોશી સંગ જીવે, જીવ ઘૂંટે, તો વધે શું જિંદગીમાં ? જીવતા જે લાકડીનાં એ...
'સાંભળો ચીં ચીં તમે જો ધ્યાનથી ગમશે પછી, પ્રેમથી એ આવશે દર્પણમાં, ને ઊડી જશે. હોય ના ચકલી પછી સૂનું ... 'સાંભળો ચીં ચીં તમે જો ધ્યાનથી ગમશે પછી, પ્રેમથી એ આવશે દર્પણમાં, ને ઊડી જશે. હો...
પણ આખરે તો એ સાથ છોડી ગઈ .. પણ આખરે તો એ સાથ છોડી ગઈ ..
મારી ઝાંઝરનો ઝણકાર તને યાદ હશે .. મારી ઝાંઝરનો ઝણકાર તને યાદ હશે ..
'દૂધ પીને વિતાવ્યું બાળપણ અહી, જ્યાં ભણ્યા ગણ્યાનું કોઈ સ્થાન નહિ, રહી ગયા કેટલાય અધૂરા સપના.' સુંદર... 'દૂધ પીને વિતાવ્યું બાળપણ અહી, જ્યાં ભણ્યા ગણ્યાનું કોઈ સ્થાન નહિ, રહી ગયા કેટલા...
તો ક્યારેક એકલતામાં જ ઘૂંટાઈને મરી જાઉં છું.. તો ક્યારેક એકલતામાં જ ઘૂંટાઈને મરી જાઉં છું..
તારી લાગણીને સમજી શકે એવો અહીં સમાજ નથી .. તારી લાગણીને સમજી શકે એવો અહીં સમાજ નથી ..