STORYMIRROR

Kuntal Shah

Tragedy

4  

Kuntal Shah

Tragedy

વાદળા

વાદળા

1 min
283

તું તો વરસમાં ત્રણ-ચાર માસ,

અમારે તો અષાઢ બારે માસ..


તું તો ઘેરાય પણ વરસે નહીં,

અમારે વરસીને તરસવું બારેમાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy