STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

4  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

વાચાળ

વાચાળ

1 min
216

દુ:ખે છે મન જો રહે તું મૌન,

વિતે છે દિલ જો રહે તું મૌન,


શબ્દો વાગે હૈયે, જો તું હોય મૌન,

હસે છે તું,જયારે હું પણ રહું મૌન,


લાગણીમાં પડઘાય સતત તારું મૌન,

વરસે છે વિયોગ, આંખથી બનીને મૌન,


વાચાળ હોવું પણ છે, પ્રેમનું એક મૌન,

આંસુ બની વહેવું તે પણ છે ન્યારુ મૌન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy