ઉપકરણ
ઉપકરણ
આવ્યું જ્યારથી ઉપકરણ એ,
જોખમાયુ અસ્તિત્વ દીકરી નું.
સોનોગ્રાફીના સોહામણા શબ્દે,
નંદવાયું જીવન દીકરી નું,
દીકરી દીકરાના ફર્કમાં જ,
જુઓ ને જગત આખું ફસાયું.
આવ્યું જ્યારથી ઉપકરણ એ,
જોખમાયુ અસ્તિત્વ દીકરી નું.
સોનોગ્રાફીના સોહામણા શબ્દે,
નંદવાયું જીવન દીકરી નું,
દીકરી દીકરાના ફર્કમાં જ,
જુઓ ને જગત આખું ફસાયું.