STORYMIRROR

અજય પરમાર "જાની"

Tragedy

3  

અજય પરમાર "જાની"

Tragedy

વીતી ગયું

વીતી ગયું

1 min
204

વીતી તો ઘણું ગયું આ વરસમાં, 

વીતી ગઈ ઘણી કિંમતી ક્ષણો, 

વીતી ગઈ મારા ઉપર કેટલીય વેદનાઓ ! 


સમય સાથે વીતી ગયા સુખ દુઃખ, 

વીતી ગયેલી કંઈક યાદો ! 


વીતી ગયેલું એ વર્ષ,

વીતી ગયેલી એમાં એક તું ! 


ના એ વીતી ગયેલું વર્ષ પાછું આવશે, 

ના જીવનમાંથી ગયેલી તું ! 

આવશે ફક્ત એ વીતી ગયેલી યાદો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy