STORYMIRROR

Nidhi s

Tragedy

3  

Nidhi s

Tragedy

સવાર

સવાર

1 min
201

કાલે સવારના ચાર વાગે ખુદની સાથે મુલાકાત થ‌ઈ,

ડર બધા જ ભૂલાવી જીવનની નવી શરુઆત થ‌ઈ,

પક્ષીઓના અવાજો ને સવારની એ ઓસ,

મારા ઉજ્જડ થયેલા દિલમાં તાજગી પ્રસરાવી ગ‌ઈ,


એ સવાર આંગળી પકડીને ચાલતા શીખવી ગ‌ઈ,

મધુર સંગીત દિલમાં મારા વસાવી ગ‌ઈ,

છતાં કશું અધૂરું રહી ગયાનો આભાસ થયો ને,

એ આંખોની કિનારી મારી ભીંજવી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy