STORYMIRROR

Nidhi s

Fantasy

3  

Nidhi s

Fantasy

અહેસાસ

અહેસાસ

1 min
123

ગઝલે ગઝલે સાર બદલાય છે,

ને ગીતે ગીતે સૂર બદલાય છે,


પણ તારે તો મારી જાન,

પળે પળે અહેસાસ બદલાય છે,


ડગલે ને પગલે ચાલતા ચાલતા,

તારે જીવન જીવવાનો ઢંગ બદલાય છે,


દિલ અને મનની વચ્ચે અટવાઈ ને,

તારા દિલના જજબાત બદલાય છે,


કરે છે તું પ્રેમ કે નથી કરતો મને,

એ સમજવા મારી આંખોના પાણી બદલાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy