STORYMIRROR

Nidhi s

Romance Fantasy Others

4  

Nidhi s

Romance Fantasy Others

શબ્દોની રમત

શબ્દોની રમત

1 min
343

લખવા બેસુ અને શબ્દો સંકેલાઈ જાય છે,

તારી યાદમાં આંખોમાંથી પાણી વહી જાય છે,


શાયરી લખતા ક્યારેક કવિતા લખાઈ જાય છે,

પણ હંમેશાં લાગણી ઉરમાં જ દબાઈ જાય છે,


વિચાર કરું તો લાખો શબ્દો યાદ આવી જાય છે,

પણ જે લખવું છે એ જ ભૂલાઈ જાય છે,


શાયદ એનાથી દિલને સુકુન મળી જાય છે,

પણ લાગણીવિહીન શબ્દોનો ખજાનો રહી જાય છે,


શબ્દોનું વંટોળ દિલ સાથે રમત રમી જાય છે,

પણ તારા માટે લખવા બે ત્રણ શબ્દો તો આપી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance