STORYMIRROR

Nidhi s

Romance

3  

Nidhi s

Romance

ચાહત

ચાહત

1 min
177

આકાશ ના મળે તો વાંધો નથી,

નથી ચાહત મને ઊડવાની,


રાહ ના જડે વાંધો નથી,

નથી ચાહત મને ચાલવાની,


કોઈ સાથે ભલે ના હોય,

નથી ચાહત મને સાથની,


પણ હા,


બસ તું જ મારી ચાહત‌ છો,

ટેવ છે મને તને જોવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance