STORYMIRROR

Nidhi s

Romance

3  

Nidhi s

Romance

તારી સાથે

તારી સાથે

1 min
195

ક્યારેક તારી સાથે હસવું છે,

તો ક્યારેક મન ભરીને રડી પણ લેવું છે,


ક્યારેક તને પ્રેમ કરવો છે,

તો ક્યારેક તારા પ્રેમમાં ડૂબી પણ જવું છે,


ક્યારેક તને જીતવો છે,

તો ક્યારેક તારી માટે હારી પણ જવું છે,


સુકુન તારી બાહોમાં મળે છે,

એ સુકુનને મન ભરી માણી લેવું છે,


ખબર નહીં કાલે તું મળે ના મળે,

પણ આજે તારી સાથે મન ભરીને જીવી લેવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance