STORYMIRROR

Nidhi s

Romance

3  

Nidhi s

Romance

નજર

નજર

1 min
1.0K

નજરનો ખેલ હતો ને નજરથી એ રમી ગયા,

રહેતા રહેતા એ દિલને મારા પણ ગમી ગયા,


હવે તો ધડકન અને દિલ પણ એક છે બંનેના,

છતાં એકબીજા વગર અધૂરા જ રહી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance