STORYMIRROR

Nidhi s

Romance

3  

Nidhi s

Romance

ઝંખના

ઝંખના

1 min
246

ઝંખે છે આંખો મારી તારા સ્નેહને,

પ્રીત ભરેલા તારા મીઠા અહેસાસને.


તારી વાતો તારી યાદોને,

પ્રેમાળ તારા સાથને.


મીઠી તારી હૂંફને,

હુંફાળા તારા સ્પર્શને,


સવારના તારા સાથને,

સાંજના તારા અર્પણને,


મારી પ્રેમની અધુરપને,

તારા પ્રેમની લાગણીને,


ઝંખે છે આંખો મારી તારા સ્નેહને,

પ્રીત ભરેલા તારા મીઠા અહેસાસને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance