STORYMIRROR

Prahladbhai Prajapati

Classics Fantasy

3  

Prahladbhai Prajapati

Classics Fantasy

ટહુકે ગરજે રિયાજ

ટહુકે ગરજે રિયાજ

1 min
26.1K


આ દર્દનું છાપખાનું છે ભીતરેસ્થાન,            

છપાય પેપર પર લાગણીનું અગ્નિસ્નાન.


વહેતી વિરહ નદીએ ડોળાયેલ પાણીએ,      

રીવાઈન્ડ થાતું મેઘાફોનિકે શ્રવણસ્નાન.

                                  

પડઘે સ્વપ્નસ્રોત અસખ્લીતપણે મનપ્રદેશે,

અશ્રુ વીણ રુદન તરાપા તરે હૃદયાસન.


સાધના ગરજી રિયાજે પાડગાય ટહુકે,    

લાગણી લયનાં દ્વાર ખોલે ખાલીપે ખદાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics