તરફ અને માટે
તરફ અને માટે
દુઃખ ચુંબકીય,
સુખ તરફ,
ઉદાસી ચુંબકીય,
ખુશી માટે,
રૂદન ચુંબકીય,
હાસ્ય તરફ,
નફરત ચુંબકીય,
પ્રેમ માટે,
ડર ચુંબકીય,
સાહસ તરફ,
તામસિક-રાજસિક ચુંબકીય,
સાત્વિક માટે,
વિરહ ચુંબકીય,
આશિકી તરફ !
