Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sushila Patel

Drama

4  

Sushila Patel

Drama

તોય શું

તોય શું

1 min
360


મનમાં વસાવી તારી છબી,

પછી પારસ મળે તોય શું !


સ્મરણ હવે ન ભૂલું કદી,

પછી માયા આવે તોય શું !


મીટ તારા જ નામની માંડી,

પછી અપ્સરા આવે તોય શું !


નાવડી હાંકે હવે તું જ મારી,

પછી આંધી આવે તોય શું !


મળ્યો દીનાનાથ પારસ બની,

પછી કંચન મળે મને તોય શું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama